આશ્રમશાળાઓ


ashram

  • વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને માટે આશ્રમશાળાઓ / નિવાસી શાળાઓની સ્થાપના
  • ઉદ્દેશ | આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આદિમ જૂથ સહિતની તમામ અનુસૂચિત જનજાતિઓને માટે એવી નિવાસી શાળાઓ ઉપલબ્ધ કરવી જેનું વાતાવરણ શિક્ષણ મેળવવા માટે અનુકૂળ હોય, જેથી આદિવાસી બાળકોમાં સાક્ષરતાનો દર ઊંચો આવે અને તેઓને દેશની અન્ય વસતિની સાથે સમકક્ષ લાવી શકાય.
  • પ્રારંભ | ૧૯૯૦-૯૧ (જેમાં ૨૦૦૮-૦૯ માં સુધારો કરવામાં આવ્યો)
  • ભાગીદાર | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | આદિવાસી જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કક્ષાની અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • પાત્રતાના માપદંડ | કેન્દ્ર પુરસ્કૃત યોજના અંતર્ગત રાજ્ય સરકારોને છોકરીઓ માટે આશ્રમશાળાઓ સ્થાપવા માટે ૧૦૦% ના ધોરણે અને બિન નક્ષલવાદી આદિવાસી જિલ્લાઓમાં છોકરાઓના માટે આશ્રમશાળાઓ સ્થાપવા માટે ૫૦:૫૦ ના પ્રમાણમાં ભંડોળ ઉપલબ્ધ કરાય છે.
  • યોજના નીચે લાભ | અનુસૂચિત જનજાતિની છોકરીઓ અને છોકરાઓ આશ્રમશાળામાં અભ્યાસ કરવા માટે અનુકૂળ વાતાવરણ મેળવી શકે છે.
  • મુખ્ય સિધ્ધિઓ | આ યોજના શરૂ થયા પછી રૂપિયા ૨૩.૫૫ કરોડના ખર્ચે ૪૬૬ આશ્રમશાળાઓ શરૂ કરવામાં આવી છે.
સંબંધિત કડીઓ
News and Events