ગણવેશ માટે સહાય


uniform

  • વિહંગાવલોકન | શિક્ષણ માટે આર્થિક સહયોગ અને પ્રેરણા પ્રોત્સાહન ઉપલબ્ધ કરવા ગણવેશ સહાય.
  • ઉદ્દેશ | પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવામાં સહાય.
  • પ્રારંભ | ૧૯૭૩
  • ભાગીદાર સંસ્થા | એક પણ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ ૧ થી ૮ સુધીમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ
  • પાત્રતાના માપદંડ | ધોરણ ૧ થી ૮ સુધીમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ (આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય)
  • યોજના નીચેના લાભ | ત્રણ જોડી ગણવેશ માટે વાર્ષિક રૂપિયા ૬૦૦/-ની સહાય.
  • યોજનાની સિધ્ધિ | વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨.૧૬ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યાં છે.
સંબંધિત કડીઓ
News and Events