ગૌણ વન પેદાશો (MFP) માટે ટેકાના લઘુત્તમ ભાવ (MSP)


msp

  • વિહંગાવલોકન | ભારત સરકારે ગૌણ વન પેદાશો માટે ન્યૂનતમ ટેકારૂપ ભાવો જાહેર કરેલ છે.
  • ઉદ્દેશ | જંગલમાંથી ગૌણ વન પેદાશો એકત્ર કરતા લોકો જે વન પેદાશો ભેગી કરે છે તેમને વાજબી અને મળતરરૂપ કિંમત ઉપલબ્ધ કરવી અને તે રીતે ગૌણ વન પેદાશોના પાકની સાતત્યતાપૂર્ણતા સુનિશ્ચિત બનાવવી.
  • ભાગીદાર | આ યોજના માટેનો નોડલ વિભાગ તેમજ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા અનુક્રમે છે આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત વન વિકાસ નિગમ લિ.
  • ભૌગોલિક ભૂમિભાગ | જ્યાં અનુસૂચિત જનજાતિના સમુદાયોની વસતિ છે તે વિસ્તારો
  • અપેક્ષિત લાભાર્થીઓ | ગૌણ વન પેદાશ એકત્રિત કરતા અનુસૂચિત જનજાતિના લોકો
  • કઈ પેદાશો આવરી લેવાઈ છે? | આ યોજના અંતર્ગત કુલ ૧૨ ગૌણ વન પેદાશોને આવરી લેવાઈ છે - ટેન્ડુ, વાંસ, મહુવાના બીજ, સાલનાં પાંદડાં, સાલનાં બીજ, લાખ, ચણોઠી, મધ, આમળાં/બહેડાં, આંબલીનું ફળ, ગુંદર અને કરંજ
સંબંધિત કડીઓ
News and Events