મેટ્રીક-પછીના અભ્યાસ માટેની શિષ્યવૃતિ


post-metric

  • GoI guideline 01.04.2022 | Post Matric Scholarship Centrally Sponsored Scheme
  • વિહંગાવલોકન | વિદ્યાર્થીઓ કે જેઓ એસએસસી પછીનો ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છે છે, પરંતુ નાણાના અભાવે અથવા નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી.
  • ઉદ્દેશ | એસ.એસ.સી. પછીનો ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ ઉપલબ્ધ કરવો
  • પ્રારંભ | ૧૯૮૯
  • ભાગીદાર | કેંદ્ર સરકારનો ફાળો:૭૫% + રાજ્ય સરકારનો ફાળો: ૨૫%
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | એસએસસી પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • પાત્રતાના માપદંડ | અનુસૂચિત જનજાતિના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૨,૫૦,૦૦૦ સુધીની હોવી જોઈએ.
  • યોજના નીચે થતા લાભ | વિદ્યાર્થીઓને તેઓ જે અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હશે તે અનુસાર લાગુ પડતી રકમની નિયમોનુસારની શિષ્યવૃતિ તેમને મળશે.
  • સિદ્ધિ | વર્ષ ૨૦૧૯-૨૦ માં ૨૦૨૬૬૭ વિદ્યાર્થીઓએ લાભ મેળવેલ છે.
સંબંધિત કડીઓ
News and Events