status

વ્યક્તિગત હક્કોની હાલની સ્થિતિ

વ્યક્તિગત હક્કોની હાલની સ્થિતિ

સામુદાયિક હક્કોની આજની સ્થિતિ

સામુદાયિક હક્કોની આજની સ્થિતિ

વિકાસ સુવિધાઓના હેતુ માટે જંગલ જમીનની ફાળવણી

વિકાસ સુવિધાઓના હેતુ માટે જંગલ જમીનની ફાળવણી

વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ના લાભાર્થીઓની દાવો રજૂ કર્યા પછીની સ્થિતિ

  • વન અધિકાર અધિનિયમ હેઠળના તા. ૬-૯-૨૦૧૨ ના સુધારેલ નિયમોનો નિયમ ૧૬ એમ સૂચવે છે કે દાવેદારે દાવો રજૂ કર્યા બાદ તેમને સમર્થન પૂરું પાડવું જોઈએ તેમજ
  • વન અધિકાર અધિનિયમના અધિકાર ધારકોને તમામ સંબંધિત ખાતાઓના વડાઓએ તેમજ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ જારી કરી છે કે વન અધિકાર અધિનિયમના લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ પૂરો પાડવો.
  • કૃષિ વિભાગે ઈ-પોર્ટલ પર વન અધિકાર અધિનિયમ લાભાર્થીઓની યાદી જાહેર કરી છે.
લાભાર્થીઓની દાવો રજૂ કર્યા પછીની સ્થિતિ
સંબંધિત લીંક
News and Events