ટેકનીકલ અને વ્‍યવસાયિક અભ્‍યાસક્રમો માટે સ્‍વામી વિવેકાનંદ શિષ્‍યવૃતિ


biometric

  • વિહંગાવલોકન | રાજયની સરકારી/ સરકાર માન્ય ખાનગી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/ કેન્દ્રોમાં તાલીમ મેળવતા વિધાર્થીઓને આ યોજના હેઠળ સ્‍ટાઇપેન્‍ડ મળવાપાત્ર છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે આર્થિક સહાય
  • પ્રારંભ | ૧૯૯૯
  • ભાગીદાર સંસ્થા | એક પણ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | રાજયની સરકારી/સરકાર માન્ય ખાનગી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/ કેન્દ્રોમાં તાલીમ મેળવતા અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓ.
  • પાત્રતાના માપદંડ | ગ્રામ્‍ય વિસ્‍તાર માટે વાર્ષિક આવક રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦/- નકકી થયેલ છે.
  • યોજના નીચેના લાભ |
    1. આઇ.ટી.આઇ. માટે રૂ.૪૦૦/- માસિક
    2. ધંધાકીય એક વર્ષના કોર્ષ માટે રૂ. ૪૦૦/- માસિક
  • સિદ્ધિ | વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૧૦૪૯ વિદ્યાર્થીઓએ લાભ મેળવેલ છે.
સંબંધિત કડીઓ
News and Events