સુરક્ષિત માતૃત્વ માટે આદિવાસી કુટુંબોને ચિરંજીવી યોજનાનો પુરેપુરો લાભ મળે તે માટે સઘન પ્રયત્નો કરવા.
- આદિવાસી કુટુંબોની ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને છ વર્ષ સુધીના બાળ શિશુઓને કુપોષણથી નિવારવાની યોજનાઓને વધુ ઘનિષ્ટ અને વધુ અસરકારક બનાવાશે.
- આદિવાસી કુટુંબો માટે દર વર્ષે આરોગ્યની ચકાસણી અભિયાન
- સીકલસેલ એનીમિયા, લેપ્ટોસ્પાયરોસીસ જેવા રોગો માટે જાગૃતિ અભિયાન અને રોગ પ્રતિકારક તેમજ ઉપચર માટે ખાસ પ્રકારની વ્યવસ્થા.