શોષણ અટકાવવા માટે સંસ્થાકીય માળખું
ભારતના બંધારણમાં કલમ ૪૬ નીચે રાજ્યોને વિશેષ સંભાળપૂર્વક અનુસૂચિત જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોને આગળ ધપાવવા અને તેમને સામાજિક અન્યાય અને શોષણમાંથી ઉગારવા માટે રાજ્યોને સૂચના આપવામાં આવે છે...
સમિતિઓ
કાયદાના અમલનું સમીક્ષા માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રચાયેલી ઉચ્ચકક્ષાની સમિતિ કરે છે. આ સમિતિના સભ્યો નાણામંત્રીશ્રી, પુરવઠા મંત્રીશ્રી, સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રીશ્રી (આદિજાતિ વિકાસ વિભાગ) સાંસદો અને ધારાસભ્યો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ છે...
વિશેષ અદાલતો
અત્યાચાર (એટ્રોસિટી) નિવારણ ધારો, ૧૯૮૯ હેઠળના કેસો ચલાવવા માટે સેન્સસ કોર્ટોને વિશેષ અદાલતો તરીકે જાહેર કરવામાં આવી છે...
અત્યાચાર સંબંધી ગુનાઓના બનાવો
જૂન ૨૦૧૨ સુધી અનુસૂચિત જાતિઓ/અનુસૂચિત જનજાતિઓ સામે થયેલ અત્યાચારના ગુનાઓ સંબંધિત ઘટનાઓ...
નાણાકીય સહાય
અત્યાચારનો ભોગ બનેલા અનુસૂચિત જનજાતિના લોકોને ચૂકવવામાં આવેલ નાણાકીય સહાય (૨૦૦૧ થી ૨૦૦૭ - ૦૮)...